કોરોના મહામારી નો આંક દેશ અને રાજ્યમાં ભયંકર રીતે વધી રહ્યો છે ત્યારે સ્થિતિ ચિંતાજનક બની છે. વિશ્વમાં હાલ કુલ 82,6222 કોરોના પોજીટીવ કેસ સામે આવ્યા છે અને 40,636 લોકોનું મૃત્યુ થયું છે. ભારતમાં પણ કોરોના પીજીટીવ કેસની સંખ્યા 1,397 થઈ છે અને 35 લોકો એ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલ કુલ 74 કેસ પોજીટીવ છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ 23 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાને કારણે 6 લોકો મૃત્યુ પામ્યા છે અને 4 લોકો કોરોના મુકત થયા છે.

જીલ્લાનું નામપોઝિટિવ કેસસાજા થયામૃત્યુઆંક
અમદાવાદ2343
ભાવનગર602
ગાંધીનગર1100
ગીર સોમનાથ200
કચ્છ100
મહેસાણા100
પોરબંદર100
રાજકોટ1000
સુરત1011
વડોદરા910
કુલ7446